BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

અમદાવાદ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે અમદાવાદના પ્રખ્યાત આંબલી વિસ્તારમાં નવનિર્મિત ‘સિતાવન ગીર ગૌશાળા’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌપૂજન અને પર્યાવરણ જતનના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકાર્પણ સમારોહ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની ગાયો...

અમદાવાદ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે અમદાવાદના પ્રખ્યાત આંબલી વિસ્તારમાં નવનિર્મિત ‘સિતાવન ગીર ગૌશાળા’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌપૂજન અને પર્યાવરણ જતનના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા.

લોકાર્પણ સમારોહ બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની ગાયો પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતા પોતાના હાથે ગોળ ખવડાવ્યો હતો. આ સાથે જ તેમણે ગૌશાળાના પ્રાગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ગૌસેવાની સાથે-સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું એ સમયની માંગ છે.

રાજ્યપાલશ્રીએ ગૌશાળા પરિસરમાં બનાવવામાં આવેલા આધુનિક ઘાસચારા ગોડાઉન અને દાણ સ્ટોરેજની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે પશુઓ માટે રાખવામાં આવેલા ચારાની ગુણવત્તા, ભંડારણ (સ્ટોરેજ) વ્યવસ્થા તેમજ ગૌશાળાની અન્ય સુવિધાઓનું અત્યંત ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

ગૌશાળાની સુવિધાઓથી પ્રભાવિત થઈને રાજ્યપાલશ્રીએ સંચાલકોને ખાસ નમ્ર અપીલ કરી હતી કે ગૌશાળાને સંપૂર્ણપણે ‘સ્વાવલંબી’ બનાવવામાં આવે. આ માટે તેમણે પરિસરમાં ઉત્તમ સ્વચ્છતા જાળવવા તેમજ ગોબર અને ગૌમૂત્રના યોગ્ય ઉપયોગથી ‘પ્રાકૃતિક ખાતર’નું નિર્માણ કરવા અંગે અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top