BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
6 hours ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
6 hours ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
9 hours ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
24 hours ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
4 days ago
Advertisement

જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો

જેતપુર-નવાગઢ નગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે એક મોટો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે જેતપુરના વોર્ડ નંબર ૨ ના રહીશો આજે પણ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. કૌશર હોલની પાછળ અને સામેના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો...

જેતપુર-નવાગઢ નગરપાલિકાના વિકાસના દાવાઓ વચ્ચે એક મોટો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે જેતપુરના વોર્ડ નંબર ૨ ના રહીશો આજે પણ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. કૌશર હોલની પાછળ અને સામેના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો એવો તો અભાવ છે કે સ્થાનિક લોકોનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચ્યો છે.

આ દ્રશ્યો છે જેતપુરના વોર્ડ નંબર ૨ માં આવેલા કૌશર હોલ પાછળના વિસ્તારના. જ્યાં ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઘૂંટણ સમાણા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં નિયમિત સફાઈ સુધ્ધાં થતી નથી. ઠેર-ઠેર કચરાના ઢગલા ખડકાતા મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે.

સમસ્યા માત્ર રસ્તા અને ગંદકી પૂરતી સીમિત નથી. અહીં પીવાના શુદ્ધ પાણી માટે પણ લોકોને ફાંફા મારવા પડી રહ્યા છે. કાં તો દૂષિત પાણી આવે છે અને કાં તો અનિયમિતતા. જેને કારણે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને પૈસા ખર્ચીને પાણી ખરીદવું પડે છે.

સ્થાનિકોનું કહેવું છે કે, નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં, ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકાના જવાબદાર અધિકારીઓ બંધ આંખે તમાશો જોઈ રહ્યા છે. નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મત માંગવા આવે છે, પણ ચૂંટણી પત્યા પછી જનતાને રામભરોસે છોડી દેવાય છે.

Advertisement
Advertisement

હવે આ વિસ્તારના રહીશો આરપારના મૂડમાં છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં રોડ-રસ્તા, સફાઈ અને પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે, તો વોર્ડ નંબર ૨ ના તમામ રહીશો નગરપાલિકા કચેરીએ જઈ ઉગ્ર આંદોલન કરશે અને તંત્રનો ઘેરાવ કરશે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર જાગે છે કે પછી જનતાને આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top