BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનો

જેતપુરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની ઓફિસ સામે વગર મંજૂરીએ પ્રતીક ઉપવાસ પર બેઠેલી મહિલાઓ વચ્ચે અંદરોઅંદર મોટો ડખો થયો હોવાની ઘટના સામે આવી છે. જાહેરમાં ગાળાગાળી અને બખેડો કરી રહેલી આ મહિલાઓને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો,...

જેતપુરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની ઓફિસ સામે વગર મંજૂરીએ પ્રતીક ઉપવાસ પર બેઠેલી મહિલાઓ વચ્ચે અંદરોઅંદર મોટો ડખો થયો હોવાની ઘટના સામે આવી છે. જાહેરમાં ગાળાગાળી અને બખેડો કરી રહેલી આ મહિલાઓને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન માનતા આખરે પોલીસે ૫ મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરની GPCB ઓફિસ સામે ગઈકાલે શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડા નામની મહિલા અન્ય મહિલાઓને એકઠી કરીને પ્રતીક ઉપવાસ પર બેઠી હતી. જો કે, બપોરના સમયે આ મહિલાઓ અંદરોઅંદર ઝઘડવા લાગી હતી અને જાહેરમાં અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું.
બનાવની જાણ થતાં જ જેતપુર સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મહિલાઓને શાંત રહેવા અને મામલો થાળે પાડવા ઘણી સમજાવટ કરી, પરંતુ ઉશ્કેરાયેલી મહિલાઓએ ઝઘડો ચાલુ રાખ્યો હતો. કોઈ મોટી જીવલેણ ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક વલણ અપનાવીને કુલ ૫ મહિલાઓ સામે બખેડાનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે પકડેલી મહિલાઓમાંથી મુખ્ય આરોપી શારદાબેન ઉર્ફે કાળીબેન વેગડા ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પણ ૧૫ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે, ધરપકડ બાદ શારદાબેને જામીન રજૂ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા જ આ મહિલા “મારે જેલમાં જ જવું છે” તેવું રટણ કરવા લાગી હતી. આખરે નામદાર કોર્ટે તેને ગોંડલ જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે, જ્યારે અન્ય ૪ મહિલાઓ જામીન પર મુક્ત થઈ છે.  
બીજી તરફ, પકડાયેલી અન્ય એક મહિલા સોનલબેન ઉર્ફે કાળીબેન ચાવડા સામે પણ પ્રોહિબિશન અને જુગાર સહિતના ૪૧ જેટલા ગુના અગાઉ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top