BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
3 days ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
3 days ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
3 days ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
3 days ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
6 days ago
Advertisement

ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિએ ગાંધીનગરમાં ભાવભીની અંજલિ: મંત્રી નરેશ પટેલ સહિતના મહાનુભાવોએ કર્યા શ્રદ્ધાસુમન અર્પણ

ગાંધીનગર: દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિતના રાજકીય અને...

ગાંધીનગર: દેશના આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી યોદ્ધા ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આજે ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે એક વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આદિવાસી સમાજના અધિકારો અને સ્વાભિમાન માટે અવિરત સંઘર્ષ કર્યો

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના અધિકારો, સ્વાભિમાન અને સામાજિક ન્યાય માટે અવિરત સંઘર્ષ કર્યો હતો. તેમણે બ્રિટિશ શાસન સામે લડત આપીને દેશપ્રેમ, આત્મસન્માન અને જનકલ્યાણના મૂલ્યોને મજબૂત બનાવ્યા હતા. તેમનું જીવન આજની યુવા પેઢી માટે ખૂબ જ પ્રેરણારૂપ છે અને તેમના વિચારો સમાજને વિકાસ તથા એકતાના માર્ગે આગળ વધારવામાં હંમેશાં માર્ગદર્શક બની રહેશે.

મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડા, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, તેમજ વિધાનસભાના દંડક શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કાર્યપાલક નિયામક ડૉ. સી.સી. ચૌધરી, સંયુક્ત કમિશનર શ્રી ભાવેશભાઈ દવે સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને આદિજાતિ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહીને ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરીને આદિવાસી સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. (https://gujaratinformation.gujarat.gov.in/)

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top