BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

ગીરના ગૌરવ સમાન સિંહોની સુરક્ષા મુદ્દે સરકાર ગંભીર: સિંહ બાળના મોત મામલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મેળવ્યો ઝીણવટભરો ચિતાર.વન વિભાગને આપ્યા કડક આદેશ.

ગીરમા સિંહ બાળના મૃત્યુ અંગે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં: ગાંધીનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, વન વિભાગને આપ્યા આદેશ ગાંધીનગર: ગીર સોમનાથ અને આસપાસના વન વિસ્તારમાં તાજેતરમાં થયેલા સિંહ બાળ (Cubs) ના મૃત્યુની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ...

ગીરમા સિંહ બાળના મૃત્યુ અંગે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં: ગાંધીનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, વન વિભાગને આપ્યા આદેશ

ગાંધીનગર: ગીર સોમનાથ અને આસપાસના વન વિસ્તારમાં તાજેતરમાં થયેલા સિંહ બાળ (Cubs) ના મૃત્યુની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ઘટનાની તલસ્પર્શી વિગતો મેળવી બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સિંહ બાળના મૃત્યુ પાછળના કારણો, વન વિભાગ દ્વારા કરવામાં આવેલી તબીબી તપાસ અને ગીર વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ અંગેની ઊંડી અને તલસ્પર્શી વિગતો મેળવી હતી. અધિકારીઓએ મુખ્યમંત્રીને સિંહોની સુરક્ષા અને લોકલ ટ્રેકિંગ સિસ્ટમ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

મુખ્યમંત્રીના વન વિભાગને કડક આદેશ: વન્યજીવોની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં થાય. ગીરમાં સિંહો અને સિંહ બાળના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવે અને બીમાર વન્યજીવોને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.

આગોતરા પગલાં લેવા સૂચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વન વિસ્તારમાં ઇન્ફેક્શન કે અન્ય કોઈ બીમારી ન ફેલાય તે માટે અત્યારથી જ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન તૈયાર રાખવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. ગીરના ગૌરવ સમાન સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને આ બાબતે કોઈપણ સ્તરે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top