BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

ગાંધીનગર ધક્કા નહીં ખાવા પડે! નાગરિકોના પ્રશ્નોનો સ્થાનિક સ્તરે જ નિકાલ કરવા ગૃહ વિભાગ કટિબદ્ધ: DGP જી. એસ. મલિક

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ અને સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણપણે કટિબદ્ધ બન્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી. એસ. મલિકે ગાંધીનગર ખાતે રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ અને પોલીસભવનના જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત...

ગાંધીનગર: રાજ્યના નાગરિકોની રજૂઆતોનો સ્થાનિક સ્તરે જ સુખદ અને સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણપણે કટિબદ્ધ બન્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી જી. એસ. મલિકે ગાંધીનગર ખાતે રાજ્ય જનસંપર્ક કેન્દ્ર-ગૃહ વિભાગ અને પોલીસભવનના જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રજૂઆત લઈને આવેલા સામાન્ય નાગરિકો અને અરજદારો સાથે રૂબરૂ સંવાદ પણ કર્યો હતો.

ગાંધીનગર સુધી લાંબા નહીં થવું પડે, જિલ્લા કક્ષાએ જ મળશે ન્યાય

મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા ડીજીપી શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતેના આ કેન્દ્રમાં નાગરિકો કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવે છે અને કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા વધુ રહે છે, તેની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે. જે જિલ્લાઓમાંથી વધુ નાગરિકોને ગાંધીનગર સુધી આવવું પડે છે, ત્યાં સ્થાનિક સ્તરે જ ન્યાય મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી એ આ સમીક્ષાનો મુખ્ય હેતુ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય નાગરિકોને પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે અને સ્થાનિક (જિલ્લા) સ્તરે જ તેમની ફરિયાદોનો સંતોષકારક નિકાલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં વધુ સક્ષમ અને અસરકારક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

તાત્કાલિક અને પારદર્શી નિકાલની વ્યવસ્થા

હાલના તબક્કે ગાંધીનગર ખાતે જે પણ રજૂઆતો આવે છે, તેને તાત્કાલિક સંબંધિત જિલ્લા કે જે-તે યુનિટમાં મોકલી આપીને અરજદારોને ઝડપી, પારદર્શી અને ન્યાયિક નિકાલ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા પોલીસ પ્રશાસન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

“જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ છે.” > — શ્રી જી. એસ. મલિક (DGP, ગુજરાત)

આ નાગરિક કેન્દ્રિત અભિગમ આગામી દિવસોમાં જિલ્લા સ્તરે પણ એટલો જ મજબૂત કરાશે, (https://gujaratinformation.gujarat.gov.in/).

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top