BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
8 hours ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
8 hours ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
10 hours ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
1 day ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
4 days ago
Advertisement

જેતપુર તાલુકામાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો : LCBએ ₹3.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

જેતપુર.રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો એક મોટો કેસ શોધી કાઢવામાં...

જેતપુર.રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી દારૂનો એક મોટો કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.  
મળતી માહિતી મુજબ,

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, મનદીપસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા જેતપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટેક્નિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી ચોક્કસ હકીકત મળી હતી કે ચારણીયા ગામ પાસે જાહેર રોડ પરથી દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી પસાર થતી એક શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવી હતી. 
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી કોઈપણ પાસ-પરમિટ વગરનો આશરે ૭૫૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹૧,૫૧,૦૦૦!  

દેશી દારૂ: ૭૫૫ લીટર (કિંમત ₹૧,૫૧,૦૦૦/-)  
સ્વિફ્ટ ડિઝાયર કાર: રજી. નં. GJ-03-CE-1820 (કિંમત ₹૨,૦૦,૦૦૦/-)  
મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત ₹૧૦,૦૦૦/-)   

પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર ત્રીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે:
૧. રાજ ઉર્ફે બાબર પ્રવીણભાઇ સરવૈયા (રહે. થાણા ગાલોલ, તા. જેતપુર) – આ આરોપી સામે અગાઉ પણ જેતપુર તાલુકા પો.સ્ટે.માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે.
૨. દેવશીભાઇ મેરામણભાઇ રાણાવાયા (રહે. બળદેવધાર, જેતપુર) – આ આરોપી નામચીન બુટલેગર છે અને તેની સામે અગાઉ જેતપુર સિટી અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ૧૧ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ તમામ આરોપીઓ સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(ઇ), ૯૮(૨), ૮૧ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top