BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

નવાગઢ બલદેવધાર વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, સોના-ચાંદીના દાગીના સહિત રોકડ જપ્ત ૭.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો

નવાગઢ ઉદ્યોગનગર પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો: ₹૭.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો ૨૮ મે:જેતપુર, નવાગઢ  બલદેવધાર વિસ્તારમાં થયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના...

નવાગઢ ઉદ્યોગનગર પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો: ₹૭.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો ૨૮ મે:જેતપુર, નવાગઢ  બલદેવધાર વિસ્તારમાં થયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસને મોટી સફળતા મળી છે.

પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી .ફરિયાદીએ નોંધાવેલી વિગત મુજબ, ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૬ની રાત્રિથી ૨૫/૦૫/૨૦૨૬ની સવાર દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ફરિયાદીના ઘરના આંગણામાં ઊંઘતી વખતે તેમના ઓશિકા નીચે રાખેલી ઘરની ચાવીની ચોરી કરી હતી.

ત્યારબાદ ચાવી વડે મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, રૂમનું તાળું ખોલી અને તિજોરી (પેટી) માંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૬,૯૫,૦૦૦/- ની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ, શંકાસ્પદ ઇસમોની પૂછપરછ તેમજ FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી.દરમિયાન સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.બી.ગઢવી, પો.હેડ.કોન્સ. નીલેશભાઈ મકવાણા, અજયભાઈ રાઠોડ અને પો.કોન્સ. ચેતનભાઈ ઠાકોરને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ લઈને એક ઇસમ મોટરસાયકલ પર ડેરડી ગામથી જેતપુર તરફ આવી રહ્યો છે.

Advertisement
Advertisement

બાતમીના આધારે પોલીસે જેતપુરના ડેરડી રોડ, કચરાના ડમ્પિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ રૂ. ૭,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પકડાયેલ આરોપી કેતન ઉર્ફે લાલો અગાઉ વિરપુર પોલીસ સ્ટેશનમાં એમ.વી. એક્ટ અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

આ સફળ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા, પીએસઆઈ કે.બી. ગઢવી, નીલેશભાઈ મકવાણા, હિતેશભાઈ વરૂ, અજયભાઈ રાઠોડ, ચેતનભાઈ ઠાકોર અને સંજયભાઈ પરમારની ટીમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top