BREAKING NEWS
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યુંસાણંદની સેમિકન્ડક્ટર હેટ્રિક: PM મોદીના હસ્તે ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક 'CG SEMI' પ્લાન્ટનું ઉદ્ઘાટનજેતપુર સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું કામ અધ્ધરતાલ: કરોડોના ખર્ચે મંજૂરી મળ્યા બાદ પણ કામ શરૂ ન થતાં . મામલતદારને અપાયું આવેદન પત્રજેતપુર-બગસરા માર્ગ બંધ: નદી પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા
આજના તાજા સમાચાર
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશોઅમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘સિતાવન ગીર ગૌશાળા’નું લોકાર્પણ; ગૌમાતાઓને ગોળ ખવડાવી પૂજન કર્યું

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
6 hours ago
જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,
6 hours ago
સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદો
9 hours ago
નવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યા
24 hours ago
જીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.
4 days ago
Advertisement

જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.

જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ બની ગઈ છે. ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે આ દૂષિત પાણી છોડવાની પ્રવૃત્તિ કોઈ છુપી રીતે નહીં, પણ બિલકુલ કાયમી ધોરણે...

જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ બની ગઈ છે. ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે આ દૂષિત પાણી છોડવાની પ્રવૃત્તિ કોઈ છુપી રીતે નહીં, પણ બિલકુલ કાયમી ધોરણે અને ધોળા દિવસે ચાલી રહી છે. સ્થાનિક નાગરિકો અને ખેડૂતોના આરોગ્ય સાથે થઈ રહેલા આ ગંભીર ખિલવાડ સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ આંખ આડા કાન કરી લીધા હોય તેમ લાગી રહ્યું છે.

ઔદ્યોગિક એકમો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે ભાદર નદીમાં છોડાતું પાણી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) માં શુદ્ધ કરીને જ વહાવવામાં આવે છે. પરંતુ ‘સૌરાષ્ટ્ર ૨૪ લાઈવ’ ના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે. નદીમાં વહેતા લાલ-કાળા પાણી અને તેમાંથી આવતી અસહ્ય દુર્ગંધ સાબિત કરે છે કે કરોડોના ખર્ચે બનેલા આ પ્રોસેસિંગ યુનિટ્સ માત્ર સરકારી ચોપડે નિયમો બતાવવા માટે જ ચલાવવામાં આવે છે. વાસ્તવિકતામાં, પ્રદૂષણ માફિયાઓ બેરોકટોક ઝેરી કેમિકલ સીધું નદીમાં પધરાવી રહ્યા છે.
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા, આ પ્રદૂષણ માફિયાઓની મોડસ ઓપરેન્ડી વધુ સક્રિય બને છે. વરસાદના કારણે નદીમાં જ્યારે કુદરતી પાણીનો વહેણ શરૂ થાય છે, ત્યારે તેનો ફાયદો ઉઠાવીને આ માફિયાઓ મોટા પ્રમાણમાં કેમિકલ છોડી દે છે, જેથી વરસાદના પાણી સાથે પ્રદૂષણ ભળી જાય અને પકડાય નહીં. જેતપુરમાં પ્રદૂષણનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાયમી કે કડક ઉકેલ લાવવામાં આવ્યો નથી. GPCB ની ભૂમિકા સામે સળગતા સવાલો:

સ્થાનિક સામાજિક કાર્યકરો અને પત્રકારો દ્વારા વારંવાર લેખિત રજૂઆતો અને પુરાવા આપવા છતાં પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ કેમ કોઈ નક્કર પગલાં લેતા નથી?
શું પ્રદૂષણ બોર્ડના સાહેબોને આ ઝેરી પાણી દેખાતું નથી, કે પછી તેમની નજરને ‘અંધારી’ કરી દેવાનું કામ આ માફિયાઓ કરી રહ્યા છે?
વારંવાર નિયમો તોડતી ફેક્ટરીઓ લાઈસન્સ રદ કેમ કરવામાં આવતા નથી?
એસી ઓફિસોમાં બેસીને માત્ર દેખાડવા પૂરતી નોટિસો ઈસ્યુ કરવા સિવાય GPCB ની ગ્રાઉન્ડ પર કોઈ કામગીરી કેમ દેખાતી નથી?

જેતપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના કૂવા અને જમીન કેમિકલના કારણે બંજર થઈ રહ્યા છે. લોકો કેન્સર અને ચામડીના અસાધ્ય રોગોનો ભોગ બની રહ્યા છે.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top