BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

રાજકોટમાં બાગેશ્વર બાબાને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આપી મોટી ચેલેન્જ, જાણો કેટલા કરોડના ઇનામની કરી જાહેરાત

રાજકોટ:ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર દિવ્ય દરબારને લઈને ગરમાવો ?. રાજકોટમાં બાબાના આગમન પહેલાં જ ભારે વિવાદ અને ચર્ચા જાગી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ માત્ર કલેક્ટરને આવેદન પત્ર જ નથી આપ્યું, પરંતુ હવે સીધેસીધું બાગેશ્વર બાબાને ખુલ્લો પડકાર ફેંકી દીધો...

રાજકોટ:
ગુજરાતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર દિવ્ય દરબારને લઈને ગરમાવો ?. રાજકોટમાં બાબાના આગમન પહેલાં જ ભારે વિવાદ અને ચર્ચા જાગી છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ માત્ર કલેક્ટરને આવેદન પત્ર જ નથી આપ્યું, પરંતુ હવે સીધેસીધું બાગેશ્વર બાબાને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે. સોશિયલ મીડિયા પર આ ચેલેન્જને લઈને એક પોસ્ટર પણ ભારે વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે – ‘હવે જામશે ખરેખરીનો ખેલ !!’
રૂ. 50 લાખથી 1 કરોડ સુધીનું ઇનામ અને વિજ્ઞાન જાથા બંધ કરવાની જાહેરાત!
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ચેલેન્જમાં બે મુખ્ય બાબતોની જાહેરાત કરવામાં આવી છે:
પ્રશ્નોના જવાબ આપો ને ઇનામ જીતો: જો ધીરેન્દ્ર શાસ્ત્રી વિજ્ઞાન જાથા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સાચા જવાબ આપશે, તો તેમને રૂ. 50 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીનું રોકડા ઇનામ આપવામાં આવશે.
એટલું જ નહીં, જયંત પંડ્યાએ એવો પણ મોટો દાવો કર્યો છે કે જો બાબા આ ચેલેન્જ જીતી જશે, તો તેઓ પોતાની વર્ષો જૂની સંસ્થા ‘વિજ્ઞાન જાથા’ને કાયમ માટે બંધ કરી દેશે.
શું ધીરેન્દ્ર શાસ્ત્રી આ ચેલેન્જ સ્વીકારશે?
બાગેશ્વર ધામના બાબા પોતાના દિવ્ય દરબારમાં લોકોના મનની વાત જાણી લેવા અને ચમત્કારોના દાવા કરવા માટે દેશભરમાં જાણીતા છે. ભૂતકાળમાં પણ દેશના અન્ય રાજ્યોમાં તેમને આવી ચેલેન્જો મળી ચૂકી છે, ત્યારે હવે ગુજરાતના રાજકોટની ધરતી પર વિજ્ઞાનજાથા અને ધીરેન્દ્ર શાસ્ત્રી વચ્ચે સીધો જંગ જામ્યો છે ?. હવે આખોય મામલો વહીવટી તંત્ર અને જનતાની નજરમાં છે. વિજ્ઞાન જાથાના આ આકરા પ્રહાર બાદ શું ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટના મંચ પરથી આ પડકારનો જવાબ આપશે? શું તેઓ આ ચેલેન્જ સ્વીકારીને વિજ્ઞાન જાથાને બંધ કરાવશે?
આ વિવાદ હવે કયું નવું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top