BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

પોષણ ભી પઢાઈ ભી’ કાર્યક્રમમાં 3 દિવસની તાલીમ 1 જ દિવસમાં સમેટી લીધી હોવાનો આરોપ?

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી યોજના હેઠળ યોજાયેલી આંગણવાડી બહેનોની ટ્રેનિંગમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ પત્રકાર પરિષદમાં કર્યો છે. આરટીઆઈ (RTI) મારફતે મેળવેલી વિગતોના આધારે તેમણે ખુલાસો કર્યો છે...

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી યોજના હેઠળ યોજાયેલી આંગણવાડી બહેનોની ટ્રેનિંગમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ પત્રકાર પરિષદમાં કર્યો છે.

આરટીઆઈ (RTI) મારફતે મેળવેલી વિગતોના આધારે તેમણે ખુલાસો કર્યો છે કે, સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવીને ખોટા બોગસ બિલો રજૂ કરવામાં આવ્યા છે. આ મામલે જવાબદારો સામે પગલાં ભરવા માટે તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું !

ધોરાજી ખાતે આંગણવાડી બહેનો માટે ત્રણ દિવસીય ‘પોષણ ભી પઢાઈ ભી’ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના નામે સરકાર પાસેથી કુલ ₹1,85,000નું મસમોટું બિલ વસૂલવામાં આવ્યું હતું. જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવતાં આ ચોંકાવનારો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

હોલનું ભાડું: ₹12,000જમણવારનો ખર્ચ: ₹90,000સ્ટેશનરી કીટ: ₹30,000સ્ટાઈપેન્ડ: ₹45,000બ્રાન્ડિંગ ખર્ચ: ₹8,000ધાર્મિક માથુકિયાએ પુરાવા સાથે આરોપ મૂક્યો કે, જૂનાગઢની ‘વાસુ બુક્સ એન્ડ સ્ટેશનરી’ના નામે પ્રોજેક્ટર ભાડા પેટે ₹6,000નું બિલ મૂકાયું છે. જ્યારે વાસ્તવિકતામાં સ્ટેશનરીની દુકાને કોઈ પ્રોજેક્ટર ભાડે મળતું જ નથી.

Advertisement
Advertisement

આ ઉપરાંત, ભોજન માટે નિયમોની વિરુદ્ધ જઈને ધોરાજી બહારના જામકંડોરણા સ્થિત ‘વિશ્વા મિશન મંડળ’ (સખી મંડળ)નું ₹90,000નું બિલ રજૂ કરવામાં આવ્યું છે.સૌથી મોટો આક્ષેપ એ છે કે ત્રણ દિવસનો આ તાલીમ કાર્યક્રમ માત્ર એક જ દિવસમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં સમેટી લેવાના પણ આક્ષેપો કર્યા આવ્યા  

ત્રણ દિવસના પૂરેપૂરા નાણાં ચૂકવી દેવાયા હતા.આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખે સરકાર અને સંબંધિત અધિકારીઓ સામે કડક તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે આ એક જ ઘટકમાં જો લાખોનો ભ્રષ્ટાચાર હોય, તો સમગ્ર ગુજરાતમાં આ આંકડો કરોડોમાં પહોંચી શકે છે. જો 15 દિવસની અંદર આ કૌભાંડમાં સંડોવાયેલા ભ્રષ્ટાચારીઓ સામે તપાસ કરી જેલના હવાલે નહીં કરવામાં આવે, તો આંગણવાડી બહેનોને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top