BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન કરનારા ભૂમાફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. લીંબડી અને ચોટીલા ડિવિઝન પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે સાયલા અને થાનગઢ વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડીને ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપી પાડી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન કરનારા ભૂમાફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. લીંબડી અને ચોટીલા ડિવિઝન પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે સાયલા અને થાનગઢ વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડીને ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે ૩૦ કૂવા, ૧૦૦ મેટ્રિક ટન કાર્બોસેલ અને ૧૬ ટ્રેક્ટર સહિત રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. આ ઉપરાંત સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વી. એમ. રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલાના ચિત્રાલાંક અને થાનગઢના રાવરાણી ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.  

પોલીસ અને ખાણ ખનીજ વિભાગની અલગ-અલગ ટીમોએ સ્થળ પર ત્રાટકીને ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ ૩૦ કૂવા ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ૧૦૦ મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો, ૩૦ લોખંડના પાઇપ અને ૫ બકેટ મળી કુલ રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખનન પ્રવૃત્તિમાં વપરાતા ૧૬ ટ્રેક્ટરો જપ્ત કરી તેના વિરુદ્ધ એમ.વી. એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 સાયલાના ચિત્રાલાંક ગામની સીમમાં કૂવા પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રીનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં ૧૩૧ નંગ જીલેટીન સ્ટીક અને ૩૯ નંગ ડિટોનેટર સહિત કુલ રૂ. ૨,૪૦૮ નો મુદ્દામાલ જપ્ત કરી સાયલા પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top