BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ

રાજકોટ: જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિનું આંદોલન તેજ, ૭ મુખ્ય માંગણીઓ સાથે ગામ સજ્જડ બંધ રાખી રેલી યોજી

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા જેતલસર જંકશનના સર્વાંગી વિકાસ અને રેલવે સુવિધાઓના પુનઃસ્થાપનની માંગ સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે રેલવે તંત્ર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતા, આજે ‘જેતલસર જંકશન રેલવે બચાવ સમિતિ’ અને ગ્રામજનો દ્વારા ગામ સંપૂર્ણ બંધ રાખીને શાંતિપૂર્ણ રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ રેલવે સુવિધાઓ અને લોકો લોબી તથા સ્ટાફને પરત લાવવા માટે ૧૦ દિવસ સુધી ભૂખ હડતાળ જેવું ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ રૂબરૂ મુલાકાત લઈ ખાતરી આપી હતી અને નવી દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથેની બેઠક બાદ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ બે મહિનામાં હકારાત્મક નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે, આજદિન સુધી કોઈ નિર્ણય ન આવતા ગ્રામજનો ફરી આંદોલનના માર્ગે વળ્યા છે.

સરપંચશ્રી અને સમિતિના આગેવાનોએ જણાવ્યું કે, જેતલસર જંકશન ચારેય દિશામાં રેલ સંપર્ક ધરાવતું મહત્વનું કેન્દ્ર છે, પરંતુ અહીંથી ધીમે-ધીમે રેલવે ડિપાર્ટમેન્ટ્સ અને રનિંગ સ્ટાફને અન્યત્ર ખસેડી દેવામાં આવતા સ્થાનિક વેપાર-રોજગાર સંપૂર્ણપણે ઠપ થવાની અણી પર છે. જો સુવિધાઓ પરત નહીં લવાય તો સ્થાનિક પરિવારો અને વેપારીઓ સામે આજીવિકાનો મોટો પ્રશ્ન ઊભો થશે. 

રેલવે પ્રશાસન સમક્ષ મુકાયેલી ૭ મુખ્ય માંગણીઓ:

Advertisement
Advertisement

૧. જેતલસર ખાતે ART અને ARME નું હેડક્વાર્ટર સ્થાયી રૂપે સ્થાપિત કરવું.

૨. ટ્રેનોના યોગ્ય મેઈન્ટેનન્સ માટે ‘પિટ લાઈન’ વિકસાવવી.

૩. C&W વિભાગની સુવિધાઓ અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવવો.

૪. જેતલસર ખાતે ઈલેક્ટ્રિક લોકો શેડની સ્થાપના કરવી.

૫. પ્લેટફોર્મ નંબર ૫ નો યોગ્ય ઉપયોગ કરી લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શરૂ કરવું.

૬. રેલવેની વિશાળ પડતર જમીન અને ઉપલબ્ધ પરિસંપત્તિઓનો મહત્તમ ઉપયોગ કરી જંકશનનો સર્વાંગી વિકાસ કરવો.

૭. લોકો લોબી સહિતનો તમામ સ્ટાફ તાત્કાલિક જેતલસર પરત લાવવો.  

ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં રેલવે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.  

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top