BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

છેલ્લા ૮ વર્ષથી બિસ્માર થોરાળા ગામના 5 કિમી એપ્રોચ રોડ માટે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત, તંત્ર સામે સવાલો!

રાજકોટ જિલ્લાના થોરાળા ગામના રહીશો છેલ્લા ૮ વર્ષથી પડી રહેલી ભારે હાલાકી સામે આક્રમક મૂડમાં આવ્યા છે. ગામના અંદાજે ૩ કિમી લાંબા બિસ્માર એપ્રોચ રોડનું કામ મંજૂર થઈ ગયાને અને વર્ક ઓર્ડર (તારીખ: ૨૭/૦૩/૨૦૨૬) નીકળી ગયાને સમય વીતી જવા છતાં...

રાજકોટ જિલ્લાના થોરાળા ગામના રહીશો છેલ્લા ૮ વર્ષથી પડી રહેલી ભારે હાલાકી સામે આક્રમક મૂડમાં આવ્યા છે. ગામના અંદાજે ૩ કિમી લાંબા બિસ્માર એપ્રોચ રોડનું કામ મંજૂર થઈ ગયાને અને વર્ક ઓર્ડર (તારીખ: ૨૭/૦૩/૨૦૨૬) નીકળી ગયાને સમય વીતી જવા છતાં જમીન પર પ્રત્યક્ષ કામ શરૂ ન થતા સમસ્ત ગ્રામજનો દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોએ માનનીય ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા કાર્યપાલક ઈજનેરશ્રી (રાજકોટ)ને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરવાની માંગ કરી છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ રોડનું કામ શરૂ ન થવાનું સાચું અને વાજબી કારણ ગ્રામજનોને સત્તાવાર રીતે જણાવવામાં આવે.માત્ર ઉપરથી ડામરનો માત્ર દેખાડા પૂરતો પટો મારવાને બદલે યોગ્ય ટેકનિકલ પ્રક્રિયા (લેવલિંગ, મેટલ/કાંકરી નાખીને કોમ્પેક્શન કરવું) મુજબ કાયમી અને મજબૂત રોડ બનાવવામાં આવે.

રોડનું કામ શરૂ કરવાની અને તેને પૂર્ણ કરવાની ચોક્કસ તારીખ લેખિતમાં જાહેર કરવામાં આવે. મંજૂર થયેલ અંદાજપત્ર (BOQ) મુજબ રોડની લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કે ગેરરીતિ ન થાય તેની કાળજી રાખવામાં આવે.

ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે હવે માત્ર કાગળ પરની કાર્યવાહી કે આશ્વાસનો નહીં, પરંતુ જમીન પર વાસ્તવિક અને ગુણવત્તાયુક્ત કામ થાય તે જ અમારી એકમાત્ર માંગ છે. જો વહેલી તકે કામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા વધુ ઉગ્ર પગલાં ભરવામાં આવી શકે છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top