BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

જેતપુરના વીરપુર અને પીઠડીયા ગામના ખેડૂતોનો અનોખો વિરોધ: ૬૦ વર્ષથી વળતર ન મળતા ડુંગળી-રોટલો ખાઈ વિરોધ!

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર અને પીઠડીયા ગામના ખેડૂતોએ GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) ની વીજ ટાવર લાઇન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અંદાજે ૬૦ વર્ષ પહેલાં નાખવામાં આવેલા આ ટાવર્સનું આજદિન સુધી કોઈ પણ ખેડૂતને વળતર આપવામાં આવ્યું...

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર અને પીઠડીયા ગામના ખેડૂતોએ GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) ની વીજ ટાવર લાઇન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અંદાજે ૬૦ વર્ષ પહેલાં નાખવામાં આવેલા આ ટાવર્સનું આજદિન સુધી કોઈ પણ ખેડૂતને વળતર આપવામાં આવ્યું નથી,

જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મળતી વિગતો મુજબ, જેતપુર મેવાસા લાઇન નંબર ૨ ની ૬૬ કેવી (KV) લાઇનનો કંડક્ટર (વાયર) સવારના સમયે તૂટી ગયો હતો. આ વાયરને રિપેર કરવા માટે જ્યારે GETCOના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે ખેડૂતોએ તેમને કામ કરતા અટકાવ્યા હતા અને અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી.ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે,

“જમીન અમારી માલિકીની છે, કોઈ GETCOની નહીં.” દાયકાઓ વીતી જવા છતાં લાઇન રિન્યુ કરવા કે ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રોષ વ્યક્ત કરવા માટે ખેડૂતોએ ખેતરમાં જ બેસીને ડુંગળી અને રોટલો ખાઈને ગાંધી ચિંધિયા માર્ગે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે

કે વળતર અને લાઇનના પ્રશ્ને તાત્કાલિક ધોરણે યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી કરવામાં આવે, જેથી વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવાનું અનુરોધ કર્યો હતો. આગામી દિવસોમાં  ખેડૂતોને યોગ્ય વડતર કે નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર  આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી!

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top