BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

રાજકોટમાં બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફિલ પર LCBનો દરોડો: સરાઝા હોટલમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત 76 લોકો ઝડપાયા,

કાલાવડ રોડ આવેલી જાણીતી હોટલમાં મધરાતે પોલીસે હાથ ધરી મોટી કાર્યવાહી; 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા,

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જાણીતી ‘હોટલ સરાઝા’માં બર્થડે પાર્ટીના બહાને દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે રાજકોટ LCB ઝોન-2ની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી હતી. 31 ઓક્ટોબરની મધ્યરાત્રિએ આશરે 1 વાગ્યે પોલીસે હોટલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, પાર્ટીમાં 43 પુરુષો અને 33 મહિલાઓ સહિત કુલ 76 મહેમાનો હાજર હતા. પોલીસના અચાનક આગમનથી હાજર લોકોમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને ટેબલ પરથી મોંઘી બ્રાન્ડેડ સ્કોચ વ્હિસ્કી, બીયરના ટીન અને દારૂની બોટલો મળી આવી હતી. LCBએ દારૂ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી પંચનામા સહિતની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ કાર્યવાહી અંગે વિગતો આપતાં DCP ઝોન-2 રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસના ભાગરૂપે પોલીસે હાજર મહેમાનો અને સ્ટાફ સહિત 92થી વધુ લોકોના બ્લડ સેમ્પલ લઈને મેડિકલ તપાસ માટે મોકલ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આ મહેફિલ મોરબીના એક ઉદ્યોગપતિ ચિરાગ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ ઉપરાંત મોરબી, ગોંડલ અને અમદાવાદના કેટલાક અગ્રણી બિલ્ડરો, તબીબો, ઉદ્યોગપતિઓ અને વેપારી પરિવારોના સભ્યો ઉપસ્થિત હોવાની વિગતો સામે આવી છે. જોકે, આ પાર્ટીમાં રાજકીય આગેવાનની હાજરી અંગે ચાલી રહેલી અફવાઓને પોલીસે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી.

Advertisement
Advertisement

દરોડા બાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં કુલ 38 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પાર્ટીના આયોજક સહિત 35 મહેમાનો અને હોટલ સરાઝાના 3 સ્ટાફકર્મીઓનો સમાવેશ થાય છે. હોટલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દેવા બદલ હોટલ મેનેજમેન્ટ સામે પણ કાયદેસરના પગલાં લેવાયા છે.

હાલ LCB અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ, દારૂનો સ્ત્રોત ક્યાંથી આવ્યો, આયોજનની કડીઓ અને હોટલ સંચાલકોની મિલીભગત અંગે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top