BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના આયોજન અર્થે બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી ૩૦ ઓક્ટોબરે 'કિસાન દિવસ' અને ૩૧ ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના સુચારુ આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ બંને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી...

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી ૩૦ ઓક્ટોબરે ‘કિસાન દિવસ’ અને ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના સુચારુ આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ બંને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ.સોલંકીએ જણાવ્યું હતું

૩૦ ઓક્ટોબરે રાષ્ટ્રવ્યાપી ‘કિસાન દિવસ’ની ઉજવણી અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. બનાસકાંઠા ખાતે વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ અંતર્ગત જિલ્લામાં પ્રત્યેક જિલ્લા પંચાયત સીટ દીઠ બે અને એક મુખ્ય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મળીને કુલ ૬૫ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આગામી ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંગે ગ્રામ્ય, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ વ્યાપક આયોજન કરવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement
Advertisement

જેમાં દરેક ગામડામાં એકતા રેલી કાઢવા, મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવા જણાવાયું હતું. સાથે જ સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવા પણ સૂચના અપાઈ હતી.

કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો, પીવાનું પાણી અને અન્ય તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અંતમાં, કલેક્ટરશ્રીએ જિલ્લામાં આ બંને કાર્યક્રમો નિર્વિઘ્ને અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે તમામ વિભાગોને સક્રિયપણે ભાગ લઈ પરસ્પર સંકલન સાથે આગોતરું આયોજન કરવા અપીલ કરી હતી.

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top