BREAKING NEWS
સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણીજેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.
આજના તાજા સમાચાર
સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણીજેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથા

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.
16 hours ago
રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.
18 hours ago
ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણી
18 hours ago
જેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ
19 hours ago
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
2 days ago
Advertisement

મોટી કુંકાવાવમાં રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે નવનિર્મિત બે પ્રાથમિક શાળાઓના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

“અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ખાતે શિક્ષણ ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સ્થાપિત થયું છે. કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે રૂ. ૨.૪૦ કરોડના મસમોટા ખર્ચે નિર્મિત બે અદ્યતન પ્રાથમિક શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામ્ય બાળકોને સ્માર્ટ અને ડિજિટલ શિક્ષણનો લાભ મળશે.”

  • અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ મુકામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે રૂ. ૧.૧૪ કરોડના ખર્ચે આકાર પામેલી ‘શ્રી પેસેન્ટર કન્યા શાળા-૨’ અને રૂ. ૧.૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત ‘શ્રી ભક્તિનગર પ્રાથમિક શાળા’ ના સુવિધાસભર ભવનોને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ રિબન કાપીને વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે લોકાર્પિત કર્યા હતા.

  • ગ્રામ્ય વિસ્તારના બાળકોને વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે આ નવી શાળાઓમાં અત્યાધુનિક ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ, સ્માર્ટ સ્ટડી બોર્ડ અને ટેકનોલોજીના જ્ઞાન માટે ખાસ કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શુદ્ધ પીવાનું પાણી અને ઉત્કૃષ્ટ સેનિટેશન બ્લોક જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

  • આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે હંમેશાં કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક બાળકના વાલીઓએ પોતાના સંતાનોને સરકારી શાળાઓમાં શિક્ષણ અપાવવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે આજે સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે.

    Advertisement
    Advertisement

  • આ લોકાર્પણ સમારોહમાં મોટી કુંકાવાવ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી ગોપાલભાઈ અંટાળા, મોટી કુંકાવાવના સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, તાલુકા પંચાયતના હોદ્દેદારો, શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને ઉત્સાહી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Advertisement

    Sanjay Chauhan

    Author at Saurashtra 24 Live

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Scroll to Top