BREAKING NEWS
સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણીજેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.
આજના તાજા સમાચાર
સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણીજેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથા

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.
16 hours ago
રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.
18 hours ago
ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણી
18 hours ago
જેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ
19 hours ago
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
2 days ago
Advertisement

ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણી

ગાંધીનગર મહાનગરપાલિકાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મેયર રૂપસિંગ ઠાકોરે સરપ્રાઈઝ મુલાકાત લીધી. હેલ્પલાઇન પર અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની ખાતરી કરી. ટેક્નોલોજી થકી શહેરી વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિકલક્ષી બનાવવાના પ્રયાસોની સરાહના કરાઈ.

ગાંધીનગરમાં નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને વહીવટી કામગીરીમાં પારદર્શિતા જાળવવાના ઉદ્દેશથી ગાંધીનગર મહાનગરપાલિકાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, એટલે કે ICCCની મેયર રૂપસિંગ ઠાકોરે સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન મેયરે હેલ્પલાઇન વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અરજદાર સાથે સીધો સંપર્ક સાધી તેમની ફરિયાદનું નિવારણ થયું છે કે નહીં તેની ચકાસણી કરી. તેમણે કહ્યું કે ફરિયાદ માત્ર રજિસ્ટર થાય કે ક્લોઝ થાય તે પૂરતું નથી; નાગરિકને વાસ્તવિક ઉકેલ મળવો જરૂરી છે.

ગાંધીનગરના ICCCમાં ટ્રાફિક વ્યવસ્થાપન, સર્વેલન્સ, કચરા વ્યવસ્થાપન, ઇમર્જન્સી સેવાઓ અને પર્યાવરણ સંબંધી ડેટાને એક કેન્દ્રિય પ્લેટફોર્મ પર મોનિટર કરવામાં આવે છે. મેયરે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થકી શહેરી વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિકલક્ષી બનાવવાના પ્રયાસોની સરાહના કરી હતી.

Advertisement
Advertisement
Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top