BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:

જેતપુર.સોનમ વાંગચુક દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ મેદાને આવ્યા છે. રાજકોટ જિલ્લાના  જેતપુરમાં  યુવાનોએ રસ્તા પર ઉતરીને સોનમ વાંગચુકને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. યુવાનોએ શાસકોને જગાડવા માટે એકસૂરે બુલંદ નારેબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.જેતપુરના...

જેતપુર.સોનમ વાંગચુક દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ મેદાને આવ્યા છે. રાજકોટ જિલ્લાના  જેતપુરમાં  યુવાનોએ રસ્તા પર ઉતરીને સોનમ વાંગચુકને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. યુવાનોએ શાસકોને જગાડવા માટે એકસૂરે બુલંદ નારેબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું.
જેતપુરના મુખ્ય માર્ગો પર આજે એક અનોખો  માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિક યુવાનો  હાથમાં ‘I Support Sonam Wangchuk’  લખેલા પ્લેકાર્ડ્સ સાથે એકઠા થયા હતા. યુવાનોએ જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક જે લડાઈ લડી રહ્યા છે તે માત્ર કોઈ એક ચોક્કસ રાજ્ય કે વિસ્તાર પૂરતી સીમિત નથી. આ લડાઈ દેશની અખંડિતતા, સરહદોની સુરક્ષા, હિમાલયના અમૂલ્ય ગ્લેશિયર્સ અને દેશના કરોડો લોકોની પાણીની સુરક્ષા સાથે જોડાયેલી રાષ્ટ્રીય લડાઈ છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન આક્રોશ વ્યક્ત કરતા જેતપુરના યુવાનોએ સત્તાના નશામાં ચૂર શાસકોને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. યુવાનોએ ગર્જના કરતા જણાવ્યું હતું કે:
“તમે જે ઉપર દિલ્હીની ગાદીઓ પર બેઠા છો તે કાન ખોલીને સાંભળી લો… સોનમ  વાંગચુક  એકલા નથી, હિન્દુસ્તાનનો ખૂણે-ખૂણો અને દેશનો આખો યુવા વર્ગ તેમની સાથે ખભેથી ખભા મિલાવીને ઊભો છે. સરહદની સુરક્ષા અને દેશના પર્યાવરણ સાથે થઈ રહેલી છેડછાડને દેશનો જાગૃત યુવા ક્યારેય સહન નહીં કરે.”

પર્યાવરણ અને સરહદની રક્ષા કાજે લદ્દાખથી શરૂ થયેલી આ ચળવળ હવે ધીમે-ધીમે સમગ્ર દેશમાં પ્રસરી રહી છે. જેતપુરના યુવાનોએ આજે જે રીતે રસ્તા પર ઉતરીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે, તે સાબિત કરે છે કે આ લડાઈ હવે માત્ર લદ્દાખ પૂરતી મર્યાદિત ન રહેતા એક પ્રચંડ ‘જન-આંદોલન’નું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આગામી દિવસોમાં જો સરકાર સોનમ વાંગચુકની માંગણીઓ પ્રત્યે યોગ્ય વલણ નહીં અપનાવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top