BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

જેતપુર નજીક નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો: કન્ટેનર આડું થતાં રસ્તો જામ, મોટી જાનહાનિ ટળી

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર નવાગઢ ચોકડી નજીક

જેતપુર / નવાગઢ:

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર નવાગઢ ચોકડી નજીક એક અકસ્માત સર્જાતાં ટળ્યો હતો એક કન્ટેનરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કન્ટેનર મુખ્ય માર્ગ વચ્ચે આડું ફરી ગયું હતું.

કન્ટેનર આડું થઈ જવાના કારણે મુખ્ય હાઇવેની સાથે-સાથે સર્વિસ રોડ પણ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો, જેના પગલે થોડા સમય માટે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર સામે આવ્યા નથી, જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ હાઇવે પેટ્રોલિંગની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી કન્ટેનરને રસ્તા પરથી હટાવી બંધ પડેલા સર્વિસ રોડ અને હાઇવે પરનો ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top