BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

રાજકોટ ગ્રામ્યમાંથી મેડિકલ ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા ૧૭ બોગસ ડોક્ટરો ઝડપાયા; રૂ. ૩.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નિર્દોષ લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ગંભીર ચેડાં કરતા નકલી તબીબો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) અને સ્થાનિક પોલીસ...

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નિર્દોષ લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ગંભીર ચેડાં કરતા નકલી તબીબો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા કુલ ૧૭ બોગસ ડોક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલા મોટાભાગના નકલી ડોક્ટરો માત્ર ધોરણ ૧૦ કે ૧૨ પાસ અથવા સાધારણ ગ્રેજ્યુએટ છે. આ શખ્સો પાસે એલોપેથિક પ્રેક્ટિસ માટેનું કોઈ માન્ય સરકારી લાયસન્સ, રજિસ્ટ્રેશન કે માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તેઓ ક્લિનિક ખોલીને એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, એન્ટીબાયોટિક્સ અને સ્ટીરોઇડ્સ જેવી ગંભીર દવાઓ આપી દર્દીઓની સારવાર કરતા હતા.

આ પૈકી કેટલાક શખ્સો તો છેલ્લા ૫ થી ૨૦ વર્ષ જેટલા લાંબા સમયથી પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય પોલીસે પાટણવાવ, જસદણ, જેતપુર તાલુકા, શાપર (વેરાવળ), કોટડાસાંગાણી, મેટોડા જીઆઇડીસી, પડધરી, ગોંડલ તાલુકા, જેતપુર સિટી, જેતપુર ઉદ્યોગનગર અને જામકંડોરણા વિસ્તારમાંથી આ નકલી તબીબોને પકડ્યા છે.

પોલીસે આ તમામ ક્લિનિકોમાંથી એલોપેથિક દવાઓ, સાધનો સહિત કુલ રૂ. ૩,૦૫,૨૨૯/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ કલમ-૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top