BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

ઉપલેટાના કોલકી રોડ પર પૂરપાટ ઝડપે દોડતી ક્રેટા કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત

પાણીના ટાંકાના ખુલ્લા પરિસરમાં કાર પલટી મારી ગઈ, સદનસીબે બાળકોનો આબાદ બચાવ થયો

ઉપલેટા શહેરમાંથી પસાર થતા વ્યસ્ત કોલકી રોડ પર એક ગંભીર વાહન અકસ્માતની ઘટના સામે આવી છે. કોલકી રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક ફોરવ્હીલ કારના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. ભરબપોરે કે રસ્તા પર દોડતી કાર અચાનક બેકાબૂ બની જતાં આસપાસના વિસ્તારમાં અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોલકી રોડ પરથી આવી રહેલી હ્યુન્ડાઇ ક્રેટા કાર (નંબર જીજે-૧૮-બીજી-૩૨૩૦) ખૂબ જ તેજ ગતિમાં હતી. આ દરમિયાન ચાલક વાહનની ગતિ પર નિયંત્રણ રાખી શક્યો ન હતો અને સ્ટેરીંગ પરથી કાબૂ છૂટી જતા કાર માર્ગ પરથી ફંગોળાઈને સીધી જ નજીકમાં આવેલા પાણીના ટાંકાના ખુલ્લા પરિસરમાં ખાબકી હતી. જળાશય વિભાગના આ પરિસરની અંદર કાર ધડાકાભેર પલટી મારી ગઈ હતી, જેના કારણે વાહનના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આ અકસ્માત સર્જાયો તે અત્યંત ચિંતાજનક બાબત એ હતી કે કારમાં વાહનચાલકની સાથે નાના બાળકો પણ સવાર હતા. કાર જે પ્રકારે ઊડીને જળાશય વિભાગના પરિસરમાં પલટી મારી ગઈ હતી તે દ્રશ્ય જોઈને કોઈ મોટી જાનહાનિ થવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, ઈશ્વર કૃપાથી અને સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી ન હતી. તમામ લોકોને માત્ર સામાન્ય ઇજાઓ જ થઈ હોવાથી પરિવારજનો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

કોલકી રોડ પર અચાનક બનેલી આ ઘટનાને પગલે જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળ તરફ દોડી આવ્યા હતા. ટૂંક જ સમયમાં અકસ્માત સ્થળે લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. ઉપસ્થિત લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરીને કારમાં સવાર ચાલક અને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બેકાબૂ વાહન ચલાવવાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના હાલ સમગ્ર ઉપલેટા શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની છે.

Advertisement
Advertisement

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top