BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

રજનીકાંતનો જાદુ અકબંધ: ‘જેલર 2’એ તેલુગુ વર્ઝનમાં કરી 81 કરોડથી વધુની કમાણી, 15 દિવસમાં રચ્યો નવો ઇતિહાસ

Box Office: ‘જેલર 2’નું તેલુગુ માર્કેટમાં તોફાન;

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જેલર 2’ હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. તમિલ અને હિન્દી બેલ્ટમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ, ફિલ્મે હવે તેલુગુ બોક્સ ઓફિસ પર પણ ટંકશાળ પાડી દીધી છે. તેલુગુ માર્કેટમાં આ ફિલ્મે વર્ષ 2026ની ટોચની પાંચ ફિલ્મોના આંકડાને પાછળ ધકેલી દઈ છઠ્ઠા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

તેલુગુમાં 81 કરોડથી વધુની કમાણી

બોક્સ ઓફિસ ટ્રેકર ‘સેકનિલ્ક’ના ડેટા અનુસાર, ‘જેલર 2’એ તેલુગુ ભાષામાં અત્યાર સુધીમાં આશરે ₹81.70 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ શાનદાર કમાણી સાથે જ તેણે ‘ઉસ્તાદ ભગત સિંહ’ (₹72.38 કરોડ), ‘માં ઇંટિ બંગારમ’ (₹62 કરોડ), ‘રણબાલી’ (₹57.3 કરોડ), ‘અનગાનગા ઓકા રાજુ’ (₹53.9 કરોડ) અને ‘લેનિન’ જેવી મોટી તેલુગુ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

15 દિવસમાં ઓલ-ઇન્ડિયા ₹429 કરોડ પાર

Advertisement
Advertisement

માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ફિલ્મનો સપાટો યથાવત્ છે. ‘જેલર 2’એ ભારતમાં પ્રથમ સપ્તાહે ₹334.35 કરોડ અને બીજા સપ્તાહે ₹95.20 કરોડનો નેટ બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર 15 દિવસની અંદર આ ફિલ્મનું કુલ નેટ કલેક્શન ₹429.55 કરોડ સુધી પહોંચી ગયું છે.

નોંધનીય છે કે, ‘જેલર 2’ એ વર્ષ 2023ની મેગા બ્લોકબસ્ટર ‘જેલર’ની સિક્વલ છે. ફિલ્મમાં રજનીકાંત સાથે રમ્યા કૃષ્ણન, મોહનલાલ, જેકી શ્રોફ, વિદ્યા બાલન અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો સ્ક્રીન શેર કરી રહ્યા છે. દર્શકો તરફથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદને જોતાં આગામી દિવસોમાં ફિલ્મ વધુ નવા આંકડા સ્થાપિત કરે તેવી શક્યતા છે.

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top