BREAKING NEWS
"ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!"રામાયણ'નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ' યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો': જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા"જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!જેતપુરની જીવાદોરી સમાન ભાદર નદી આજે પ્રદૂષણ માફિયાઓ માટે પોતાની ફેક્ટરીઓનું ઝેરી અને રંગીન કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું હબ.જેતપુરમાં જનતા પરેશાન, તંત્ર લાપતા! બિસ્માર રસ્તા, ગંદકી અને દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠ્યા વોર્ડ નં. ૨ ના રહીશો
આજના તાજા સમાચાર
“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશજેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:જંતર-મંતર પર હંગામો: સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ, હવે CJP નેતા પર શાહી ફેંકાઈ,સોલાર સેક્ટરમાં કેન્દ્ર સરકારની મોટી રાહત, મુદતમાં કરાયો વધારો; જાણો કોને થશે ફાયદોનવી દિલ્હીમાં દેશની પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’ યોજાઈ, દેશભરમાંથી 380થી વધુ પત્રકારો એક મંચ પર આવ્યાજીવન અમૂલ્ય છે, સગીરોને વાહન ન આપો’: જેતપુર પોલીસની ટ્રાફિક ઝુંબેશ સાથે પ્રજા જોગ ખાસ અપીલ.GPCB ઓફિસ સામે હંગામો: ઝઘડો અને અપશબ્દો બોલતી મહિલાઓ સામે જેતપુર પોલીસે નોંધ્યો ગુનોઅષાઢી બીજ એટલે સૌરાષ્ટ્રના લોકમેળા અને ભક્તિનો ત્રિવેણી સંગમ: જાણો બીજનું ધાર્મિક મહત્વ અને પરબ-તોરણીયા ધામનો અદ્ભુત મહિમા”જેતપુર પોલીસની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી 11 લક્ઝરી બસો ઝડપાઈ, 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત,

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”
2 months ago
રામાયણ’નું ટ્રેલર આઉટ: રામ-સીતા કરતાં શૂર્પણખા ચર્ચામાં, રાવણ બનેલા યશનો લુક હિટ પણ વોઇસ નબળો!
2 months ago
જામનગર ડબલ મર્ડર જેવું રહસ્ય: ઓસ્ટ્રેલિયા ગયાની વાત નીકળી જૂઠી, પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને સાયનાઈડ પિવડાવી ફેક્ટરીમાં દાટી દીધો!
2 months ago
મોરબી જિલ્લામાં. આગામી ૩ ઓગસ્ટ સુધી હાઈ-એલર્ટ, કલેક્ટરે આપ્યા તાકીદના આદેશ
2 months ago
જેતપુરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ગરજ્યા યુવાનો:
2 months ago
Advertisement

“ધોધમાર વરસાદ વચ્ચે રસ્તા પર ઉતર્યા ચોટીલાના નાયબ કલેક્ટર! એસી ઓફિસ છોડી ૨૪ કલાક જનતાની સેવામાં ખડેપગે!”

"આજના સમયમાં જ્યારે ઉચ્ચ અધિકારીઓને એસી ઓફિસોમાંથી બહાર નીકળવાનો સમય નથી હોતો, ત્યારે ચોટીલામાં એક એવા અધિકારી છે જેઓ હોદ્દાનો અહંકાર બાજુ પર મૂકીને રાત-દિવસ જોયા વગર જનતાની રક્ષા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે! જી હા, વાત થઈ રહી...

“આજના સમયમાં જ્યારે ઉચ્ચ અધિકારીઓને એસી ઓફિસોમાંથી બહાર નીકળવાનો સમય નથી હોતો, ત્યારે ચોટીલામાં એક એવા અધિકારી છે જેઓ હોદ્દાનો અહંકાર બાજુ પર મૂકીને રાત-દિવસ જોયા વગર જનતાની રક્ષા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે! જી હા, વાત થઈ રહી છે ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા સાહેબની.”

“ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા અવિરત વરસાદ વચ્ચે પરિસ્થિતિ વણસે નહીં તે માટે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા પોતે મેદાનમાં ઉતરી પડ્યા છે. ચોટીલાના કુંભારા ગામ, ચામુંડા નગર, નાની મોલડી અને ભીમગઢ ગામના તળાવ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોની તેમણે ખુદ સ્થળ મુલાકાત લીધી હતી.
મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ ઈન્સ્પેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિતના આખા તંત્રને સાથે રાખીને તેમણે પરિસ્થિતિનું તાગ મેળવ્યો હતો અને ગ્રામજનોને રૂબરૂ મળીને સાવચેત રહેવા અપીલ કરી હતી.”

“જે અધિકારી પ્રજાની ચિંતા કરે, તે નાનામાં નાની વિગત પણ ચૂકતા નથી! મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઈવે પર પડેલો ખાડો ધ્યાને આવતા જ નાયબ કલેક્ટરે કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તે માટે તુરંત જ નેશનલ હાઈવેના DE ની ટીમને સ્થળ પર જ બોલાવીને સમારકામ ચાલુ કરાવી દીધું હતું. તેમની આ ત્વરિત સૂઝબૂઝ અને કામગીરી સોશિયલ મીડિયા પર અને સ્થાનિકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.”

“નાયબ કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને ૨૪×૭ સતર્ક રહીને વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા અને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે આદેશ આપી દીધા છે. જિલ્લા વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.”

Advertisement
Advertisement

“આવા સંવેદનશીલ અને સક્રિય અધિકારી જ્યારે તંત્રની કમાન સંભાળતા હોય, ત્યારે જનતાનો વિશ્વાસ પણ બમણો થઈ જાય છે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા સાહેબની આ ફરજપરસ્ત અને લોકભિમુખ કામગીરીને ‘સૌરાષ્ટ્ર ૨૪ લાઈવ’ / ‘અખંડ ભારત’ સલામ પાઠવે છે!”

Advertisement

Sanjay Chauhan

Author at સૌરાષ્ટ્ર ૨૪ લાઇવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top