BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ખ્યાતિ કેશવાલાનું મહેસાણા ખાતે યોજાયેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કોન્ફરન્સમાં રાજ્યકક્ષાની ટ્રોફીથી વિશેષ સન્માન કરાયું

રાજ્યના ૧૮૦૦ તબીબોની ઉપસ્થિતિમાં આંખની શ્રેષ્ઠ સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત

ઉપલેટા શહેર અને પંથક માટે તબીબી ક્ષેત્રે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉપલેટાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત તબીબ તરીકે ફરજ બજાવતા અને હાલ ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળતા ડૉ. ખ્યાતિ વી. કેશવાલાનું રાજ્યકક્ષાએ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આંખની સારવાર ક્ષેત્રે કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સેવાકીય કામગીરી બદલ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ગત ૩૧ ઓક્ટોબરના રોજ મહેસાણાના શંકુઝ રિસોર્ટ ખાતે રાજ્યકક્ષાની ૭૮મી વાર્ષિક મેડિકલ કોન્ફરન્સ ‘જીમાકોન-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આશરે ૧૮૦૦ જેટલા નામાંકિત તબીબો અને તબીબી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ સંમેલન દરમિયાન યોજાયેલા સન્માન સમારોહમાં ઉપલેટાના ડૉ. ખ્યાતિ વી. કેશવાલાને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટેની પ્રતિષ્ઠિત ‘ડૉ. કે. જે. ગણાત્રા રોટેટિંગ ટ્રોફી ફોર ઓપ્થેલ્મોલોજિસ્ટ (ઇન્ડિવિજ્યુઅલ)’ અર્પણ કરવામાં આવી હતી.

આ ગૌરવશાળી સમારોહમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડૉ. અનિલ ડી. પટેલ અને માનદ રાજ્ય મંત્રી ડૉ. તુષાર બી. પટેલના વરદ હસ્તે આ સન્માન પત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોન્ફરન્સના ચીફ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડૉ. રાજેશ પટેલ, ઈવેન્ટ સેક્રેટરી ડૉ. વિષ્ણુ પટેલ, સાયન્ટિફિક સેક્રેટરી ડૉ. અલ્પેશ પટેલ, મહેસાણા બ્રાન્ચના હોદ્દેદારો, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના વરિષ્ઠ તબીબી પદાધિકારીઓ તથા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી આવેલા તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડૉ. ખ્યાતિ કેશવાલા ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની મહત્વપૂર્ણ વહીવટી જવાબદારી પણ કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ ઉપલેટા સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ, નિદાન અને મોતિયા સહિતના સફળ ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહી છે.

Advertisement
Advertisement

રાજ્યના ૧૮૦૦ જેટલા તબીબો અને વરિષ્ઠ પદાધિકારીઓની હાજરીમાં ઉપલેટાના ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની આંખની સારવાર અંગેની કામગીરીને બિરદાવવામાં આવતા સમગ્ર ઉપલેટાનું ગૌરવ વધ્યું છે.

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top