BREAKING NEWS
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જલીલિયાના ગુંદરણમાં કાળજું કંપાવનારી ઘટના: તુફાન ગાડીમાં સૂતેલા બે મજૂરોને જીવતા સળગાવી દેવાયાનો આક્ષેપ;“સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી; DGP કચેરીને આવ્યો ધમકીભર્યો ઈમેઈલ, રાજ્યભરમાં હાઈ એલર્ટ”રાજકોટમાં પોલીસ સ્ટેશનની અંદર જ મીડિયાકર્મીનો કોલર પકડાયો! વીડિયોએ પોલીસની કાર્યશૈલી સામે ઊભા કર્યા સવાલો
આજના તાજા સમાચાર
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.રાહુલ ગાંધીએ હાથમાં ગુલાબ પકડી PM મોદીને આપી ખુલ્લી ડિબેટની ચેલેન્જ

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
21 hours ago
જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચાર
3 days ago
સાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.
3 days ago
જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધ
3 days ago
સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયું
1 week ago
Advertisement

PM મોદીની ગુજરાત મુલાકાત: બનાસકાંઠાના ભીલડીથી બનાસ ડેરીના ₹407 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

બનાસકાંઠા:વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાતના પ્રથમ દિવસે, એટલે કે 30 ઓક્ટોબરના રોજ તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના ₹407.56 કરોડના ત્રણ અત્યાધુનિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને બે...

બનાસકાંઠા:
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાતના પ્રથમ દિવસે, એટલે કે 30 ઓક્ટોબરના રોજ તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના ₹407.56 કરોડના ત્રણ અત્યાધુનિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને બે નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યના ડેરી અને પશુપાલન ક્ષેત્રને મોટો વેગ મળશે.


₹324.77 કરોડના ખર્ચે ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) અર્પણ કરાશે
બનાસ ડેરી દ્વારા ભીલડી ખાતે 127 એકર વિશાળ વિસ્તારમાં પશુ સંવર્ધન માટે ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ તરીકે BBBRC તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન, AHIDF યોજના અને નાબાર્ડની નાણાકીય સહાયથી નિર્મિત આ સેન્ટરને NDDBનો તકનીકી સહયોગ પ્રાપ્ત છે. આનુવંશિક શ્રેષ્ઠતા અને આધુનિક સંશોધનો થકી પશુધનની ગુણવત્તા સુધારવા માટે આ પ્રોજેક્ટ દેશભરમાં મોડેલ સાબિત થશે.


ફ્રેન્ચ ફ્રાઈસ પ્લાન્ટ અને ઓટોમેટેડ વેરહાઉસિંગનું ઇ-લોકાર્પણ
ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટ: વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે ₹51.65 કરોડના ખર્ચે આ પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો છે, જેની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન કરવામાં આવી છે. ખેડૂતોના બટાકાથી લઈને ગ્રાહકની થાળી સુધીની સંપૂર્ણ સંકલિત શ્રૃંખલા ઊભી કરનારી આ દેશની એકમાત્ર સહકારી સંસ્થા બની છે.
ઑટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ (ASRS): પાલનપુરમાં ₹31.14 કરોડના ખર્ચે UHT દૂધના આધુનિક સંચાલન માટે 9 માળની હાઈ-ટેક સિસ્ટમ સ્થાપવામાં આવી છે, જેમાં 11,000 પેલેટ સ્ટોરેજ ક્ષમતા છે.


થરાદ અને રાધનપુરમાં નવા બે બાયો-સીએનજી (Bio-CNG) પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત
પશુઓના છાણમાંથી બાયો-સીએનજી અને સેન્દ્રીય ખાતર બનાવી પશુપાલકોને વધારાની આવક આપવાના અભિયાન અંતર્ગત, બનાસ ડેરીના થરાદ (75 મેટ્રિક ટન ક્ષમતા) અને રાધનપુર (100 મેટ્રિક ટન ક્ષમતા) ખાતે બે નવા પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.
રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

Advertisement
Advertisement


આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, કમલેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓ, સંસદસભ્યો અને મોટી સંખ્યામાં પશુપાલક ખેડૂતો ઉપસ્થિત રહેશે. સાથે જ NDDB ચેરમેન ડૉ. મીનેશ શાહ, GCMMFના હોદ્દેદારો અને બનાસ ડેરીના એમડી સંગ્રામ ચૌધરી સહિત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે.

Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top