BREAKING NEWS
સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણીજેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથાઅમૂલ દૂધ મોંઘું થયું: ગોલ્ડમાં લિટરદીઠ ₹4, તાજામાં ₹2નો વધારો; 12 નવેમ્બરથી નવા ભાવ લાગુરાજકોટ હાથીખાનામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે બબાલ બાદ જાહેરમાં ફાયરિંગ, એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળેથી પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરીસૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો: જેતપુર AAPની ખેડૂતોને વળતર અને સિંચાઈના પાણી માટે માંગ.
આજના તાજા સમાચાર
સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણીજેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડીજેતપુરના બાપુની વાડી વિસ્તારમાં : અગાસી પરથી પટકાયેલા યુવાનના પગની આરપાર સળિયો ઘૂસી જતા ચકચારસાયલા અને થાનગઢમાં ગેરકાયદેસર કાર્બોસેલના ૩૦ કૂવા ઝડપાયા, રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ.જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા ગ્રામજનો મેદાને: સજ્જડ બંધ પાળી શાંતિપૂર્ણ રેલી યોજી નોંધાવ્યો ઉગ્ર વિરોધસુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી, મારામારીના ગુનાનો ભેદ ઉકેલતા હથિયાર રિકવર કરાયુંજેતપુરના જીમખાના મેદાનમાં વિવાદિત લોકમેળો: મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટ વગર જનતાના જીવ જોખમમાં! સંચાલકની દાદાગીરીઅંડર-19 એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યુંસોનિયા ગાંધીનું પ્રથમ સંસ્મરણ ‘બિલોન્ગિંગ’ પ્રકાશિત: પરિવાર, શોક અને રાજકારણની ખુલાસા ભરી કથા

બધા મેનૂ જુઓ

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

સોનામાં ભારે તોફાન: 24 કેરેટ સોનું ₹1.25 લાખની નીચે, રોકાણકારોને મોટું નુકસાન.
20 hours ago
રાજકોટ રેલવે પોલીસની કથિત બેદરકારી પર એક્શન: ગુમ બાળકની ફરિયાદ વખતે ઊંઘવાના વાયરલ વીડિયો બાદ ASI કામિની વ્યાસ સામે તપાસ.
22 hours ago
ગાંધીનગર મહાનગરપાલિકાના ICCCની સરપ્રાઈઝ મુલાકાત: મેયરે અરજદાર સાથે સીધો સંવાદ સાધી ફરિયાદ નિવારણની કરી ચકાસણી
22 hours ago
જેતપુર: સારવાર બાદ આધેડનું મોત થતા સગાઓનો હોબાળો, સરકારી હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરી મારામારી કર્યાની ફરિયાદ
23 hours ago
3. જેતલસર રેલવે બચાવ આંદોલન ઉગ્ર બનવાના એંધાણ; DCM ની મુલાકાત છતાં ઉકેલ શૂન્ય, બે મહિલાઓની તબિયત લથડી
2 days ago
Advertisement

બોટાદના વોર્ડ નં. 9 માં ₹55 લાખના ખર્ચે પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત

બોટાદ શહેરના વિકાસકાર્યોને વેગ આપતા, વોર્ડ નંબર 9 માં ભૈરવાચોકથી રામજી મંદિર સુધીના વિસ્તારમાં નવા પેવર બ્લોક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીનું વિધિવત ખાતમુહૂર્ત શહેરના અગ્રણીઓ અને નગરપાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ નગરપાલિકાના...

બોટાદ શહેરના વિકાસકાર્યોને વેગ આપતા, વોર્ડ નંબર 9 માં ભૈરવાચોકથી રામજી મંદિર સુધીના વિસ્તારમાં નવા પેવર બ્લોક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીનું વિધિવત ખાતમુહૂર્ત શહેરના અગ્રણીઓ અને નગરપાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડીયા તેમજ વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર સતુભાઈ ધાધલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શહેર અને સંગઠનના આગેવાનો જેમાં દલસુખભાઈ અમદાવાદી, રમેશભાઈ મકવાણા, અશોકભાઈ સમ્રાટ, નયનાબેન સરવૈયા,ચેતનભાઈ ઝાલાર, સીકભાઈ સરવૈયા

આ ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર 9 ના અન્ય સ્થાનિક આગેવાનો અને રહીશો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાંબા સમયની રજૂઆત બાદ અંદાજે ₹55 લાખના ખર્ચે રોડનું કામ શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ નવો રોડ બનવાથી રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર વધુ સુવિધાજનક બનશે.

Advertisement
Advertisement
Advertisement

Sanjay Chauhan

Author at Saurashtra 24 Live

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top